મોટા સમાચાર: મુખ્યમંત્રી કોવિડ ૧૯ પરિવાર આર્થિક સહાય યોજના ૨૦૨૧ નો લાભ કોને અને કેવી રીતે મળશે?

કોવિડ ૧૯ને લીધે મૃત્યુ પામેલ લોકોના પરિવાર માટે દિલ્લી સરકાર દ્વારા મુખ્યમંત્રી કોવિડ ૧૯ પરિવાર આર્થિક સહાય યોજના શરૂ કરવામાં આવી છે. મારુંગુજરાત.com
દિલ્લી સરકારે કરી મદદ જે પરિવારના મુખ્ય કમાનાર વ્યક્તિનું કોરોનાને લીધે મુત્યુ થયું હોય તેમના પરિવારને આર્થિક સહાય

કોવિડ ૧૯ થી દુનિયા છોડી ગાય છે તેમના પરિવારોની સાથે છે દિલ્લી સરકાર.

મારું ગુજરાત

કોવિડ ૧૯ને લીધે મૃત્યુ પામેલ લોકોના પરિવાર માટે દિલ્લી સરકાર દ્વારા મુખ્યમંત્રી કોવિડ ૧૯ પરિવાર આર્થિક સહાય યોજના શરૂ કરવામાં આવી છે.

આ યોજનાના માધ્યમથી બે પ્રકારની આર્થિક સહાયતા આપવામાં આવી છે.

પ્રથમ કોવિડ ૧૯ પરિવાર આર્થિક સહાય યોજના
  • માસિક આર્થિક સહાયતા:- રૂપિયા ૨૫૦૦/- માસિકની સહાયતા એવા દિલ્લીના રહેવાસીઓ માટે છે જેમના પરિવારના કમાવનાર વ્યક્તિનું કોવિડ ૧૯ ને કારણે મૃત્યુ થઈ હોય.

બીજી કોવિડ ૧૯ પરિવાર આર્થિક સહાય યોજના
  • એક વખતની રહેમરાહે મદદ:- રૂપિયા ૫૦૦૦૦/- ની અનુગ્રહ રકમની સહાયતા એવા તમામ દિલ્લીના રહેવાસીઓ માટે છે જેના પરિવાર કોવિદ ૧૯ ને કારણે કોઈની મૃત્યુ થઈ હોય.

વિસ્તૃત માહિતી અને અરજી કરવા માટે edistrict.delhigovt.nic.in પર જવું.

There are two types of mukhyamantri covid-19 priwar sahayata yojna 2021.
  • Mukhyamantri COVID-19 Priwar Aarthik Sahayata Yojna - One time Ex-gratia payment
  • Mukhyamantri COVID-19 Priwar Aarthik Sahayata Yojna - Monthly financial assistance to the family of the deceased

આ માહિતીને તમારા મિત્રો અને જેને જરૂર હોય તેને શેર કરજો.

જય જવાન || જય કિસાન || જય ભારત

You may like these posts