CSIR Recruitment 2021 - સરકારી ભરતી ૨૦૨૧

CSIR Recruitment 2021:- રિસર્સ અશોસિયેટ માટે ની સરકારી ભરતી, છેલ્લી તારીખ:૧૬/૦૬/૨૦૨૧, પગાર:૪૭૦૦૦/-, મારું ગુજરાત

રિસર્સ અશોસિયેટ માટે ની સરકારી ભરતી

CSIR Recruitment 2021:- CSIR - ભાવનગર માં રિસર્સ અસોશિયટ ની સરકારી ભરતી આવેલ છે. જેના માટે ઈન્ટરવ્યુ Skype ઉપર ઓનલાઇન છે.

CSIR Recruitment

રિસર્સ અસોશિયેટ માટે ની સરકારી ભરતી ની માહિતી

CSIR - રિસર્સ અશોસિયેટ ની સરકારી ભરતીવિગતો
જોબ નુ નામ:રિસર્સ અસોશિયટ
શિક્ષણની આવશ્યકતા:પીએસ. ડી કેમેસ્ટર સાથે
 જગ્યાઓની કુલ સંખ્યા:૦૧ જગ્યા
વર્ષ મર્યાદા:૩૫ વર્ષ
પગાર ધોરણ:૪૭૦૦૦/- એજ પર સરકાર ના નિયમો મુજબ
છેલ્લી તારીખ:૧૬-૦૬-૨૦૨૧
શૈક્ષણિક લાયકાતની વિગતો:સત્તાવાર સૂચના વાંચો.
પસંદગી પ્રક્રિયા:અંતિમ પસંદગી શૈક્ષણિક લાયકાત / ગુણવત્તા પર આધારિત હશે.
કેવી રીતે અરજી કરવી:રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો નીચે જણાવેલ ઇમેઇલ ઉપર ડોક્યુમેન્ટ્સ જોડીને અરજી કરી શકે છે.
મહત્વપૂર્ણ તારીખો:છેલ્લી તારીખ: ૧૬-૦૬-૨૦૨૧ (ઇન્ટરવ્યુ ની તારીખ:- ૨૮/૦૬/૨૦૨૧)
અરજી કરવા માટે અહિ ક્લિક કરો:ક્લિક કરો

આ પોર્ટલ પર આપનું સ્વાગત છે. કાળજીપૂર્વક ફોર્મ ભરવા નમ્ર વિનંતી છે.

અમારી સોશિયલ મીડિયા પ્રોફાઇલ: Instagram || Sarkari Bharti Website || ShareChat

દરોજ સરકારી ભરતી ની માહિતી મેળવવા માટે મારૂગુજરાત.com ની મુલાકાત લેતા રહો.

મારૂગુજરાત.com આપને શુભકામના પાઠવે છે.

You may like these posts