ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફની ભરતી 2021
શિક્ષણ સહાયક ની ભરતી માટે ની માહિતી બધી જ માહિતી અહી આપેલી છે. શિક્ષણ સહાયક ની ટોટલ જગ્યા ૫૬૮૯, ફોર્મ ભરવા માટે અહી ક્લિક કરો.
શિક્ષણ સહાયક માટે ની સરકારી ભરતી
ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે તા.૧૫/૧/૨૦૨૧ તથા ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓ માટે તા.૧૮/૧/૨૦૨૧ થી ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકાશે.શિક્ષણ સહાયક માટે ની સરકારી ભરતી ની માહિતી
શિક્ષણ સહાયક સરકારી ભરતી | વિગતો |
---|---|
જોબ નુ નામ: | શિક્ષણ સહાયક |
શિક્ષણની આવશ્યકતા: | સત્તાવાર સૂચના વાંચો. |
જગ્યાઓની કુલ સંખ્યા: | 5689 જગ્યા |
વર્ષ મર્યાદા: | 23 થી 39 વર્ષ |
પગાર ધોરણ: | ફીકસ ૩૧,૩૪૦/- માસિક વેતન |
છેલ્લી તારીખ: | ૨૪-૦૧-૨૦૨૧ |
શૈક્ષણિક લાયકાતની વિગતો: | સત્તાવાર સૂચના વાંચો. |
પસંદગી પ્રક્રિયા: | અંતિમ પસંદગી શૈક્ષણિક લાયકાત / ગુણવત્તા પર આધારિત હશે. |
કેવી રીતે અરજી કરવી: | રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો નીચે જણાવેલ લીંક દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે. |
મહત્વપૂર્ણ તારીખો: | છેલ્લી તારીખ: ૨૪-૦૧-૨૦૨૧ |
અરજી કરવા માટે અહિ ક્લિક કરો: | ક્લિક કરો |
આ પોર્ટલ પર આપનું સ્વાગત છે. કાળજીપૂર્વક ફોર્મ ભરવા નમ્ર વિનંતી છે.
મારૂગુજરાત.com આપને શુભકામના પાઠવે છે.